Rice potato soap

Rice potato soap

₹30 /piece

₹50

-40%
Out of stock

ચોખા-બટાટા સોપના ફાયદા (Rice-Potato Soap na Fayda) 1.ત્વચાને ચમક આપે – ચોખામાં રહેલા વિટામિન B અને એમિનો એસિડ ત્વચાને કુદરતી તેજ આપે છે. 2.ટેન અને ડાઘ ઘટાડે – બટાટામાં રહેલો કુદરતી બ્લીચિંગ એજન્ટ ટેન, ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ કરે છે. 3. ત્વચાને સ્મૂથ અને ગ્લોવી બનાવે – ચોખા અને બટાટા બંને ત્વચાના મૃત કોષો દૂર કરી નવી ચમક આપે છે. 4.ઓઇલી ત્વચા માટે ફાયદાકારક – આ સોપ ત્વચાનું વધારાનું તેલ દૂર કરે છે અને પિમ્પલ્સ ઘટાડે છે. 5. ત્વચા ટાઈટ કરે – બટાટામાં રહેલા એન્ટીઑક્સિડન્ટ ત્વચાને ટાઈટ અને યુવાન દેખાડે છે. 6. સનબર્નમાં રાહત આપે બટાટા અને ચોખાનો સંયોજન ત્વચાને ઠંડક આપે છે અને સૂર્યની ગરમીથી બચાવે છે.

1

Buying in bulk or need a custom order?

Pan-India Delivery

Secure Pay

Easy Returns

Shipping & Returns

Free standard shipping on eligible orders

Returns as per store policy

Delivery across India in 3-5 business days

Customer Reviews

Write a Review

No reviews yet. Be the first!

Total₹30